હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે તેમજ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
રાજ્યમાં આજે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ શહેર 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.
Site Admin | નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)
આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત્