આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતરાયણ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:59 એ એમ (AM)
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં