ઓગસ્ટ 16, 2025 7:13 પી એમ(PM)

printer

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.. આજે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવરલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થશે તેમ હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.