ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 16, 2025 1:51 પી એમ(PM)

printer

આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી ચાર દિવસના બિહારના પ્રવાસે

ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા બિહારના ચાર દિવસના પ્રવાસે છે. ડૉ. જોશી ગઈકાલે સાંજે પટના પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, તેઓ મતદારોની સુવિધાઓ માટેની વ્યવસ્થા તેમજ ચૂંટણી માટે લેવાયેલા સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરશે. તેઓ EVM ની પ્રથમ સ્તરની ચકાસણી પ્રક્રિયા અને બૂથ લેવલ ઓફિસર્સ (BLO), બૂથ લેવલ એજન્ટ્સ (BLA) અને મતદાન કર્મચારીઓની તાલીમની પણ સમીક્ષા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.