આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)
આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી