જાન્યુઆરી 12, 2026 10:02 એ એમ (AM)

printer

આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ, બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે આગામી બે દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.