રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, પવનની દિશા બદલતા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 8, 2025 9:31 એ એમ (AM)
આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી