કેન્દ્ર સરકારે કરેલા આગામી પેઢીના વસ્તુ અને સેવા કર-GST સુધારા આજથી લાગુ થઈ ગયા છે. આ નવા સુધારા મધ્યમ વર્ગના પરિવારો માટે ઘણા ફાયદા થશે. નવા સુધારા અંતર્ગત પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે. ઘી હોય, માખણ હોય, દૂધ હોય કે આઈસ્ક્રીમ હોય, તમામના ભાવ ઘટ્યા છે. જેને નાગરિકો આવકારી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 7:13 પી એમ(PM)
આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST સુધારા આજથી લાગુ થયા