મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST સુધારા સાથે લોકોનું બચતમાં વધારા સાથે જીવન ધોરણ સુધારશે. નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવતા શ્રી પટેલે નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી. તેમણે કહ્યું, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 2:54 પી એમ(PM)
આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST સુધારા સાથે લોકોનું બચતમાં વધારા સાથે જીવન ધોરણ સુધારશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
