અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું, આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર ફાયર સ્ટેશન, રાણીપ ફાયર સ્ટેશન, હાથીજણ ફાયર સ્ટેશન અને લાંભા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં કુલ 168 કર્મચારીની ભરતી કરાશે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:55 એ એમ (AM)
આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે