આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જોકે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યાર દાહોદમાં 11 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 અને અમદાવાદમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 7:17 પી એમ(PM)
આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની આગાહી