નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM)

printer

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 નવેમ્બર સુધી, રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું, અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્તર અને દક્ષિણ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.