રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.હાલમાં વાતાવરણના ઉપરી વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આગામી પાંચ દિવસરાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:17 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી
