આગામી ત્રણ દિવસ રાજ્યમાં મહતમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન આણંદમાં 41
ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું.
Site Admin | માર્ચ 25, 2025 6:59 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ રાજ્યમાં મહતમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થવાની શકયતા છે
