આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આજના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ઉત્સાહજનક આગાહી કરીને પાંચથી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. એ.કે.દાસે જણાવ્યું કે, રાજ્યના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટડો થતા ઠંડીનું પ્રમાણ વધશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:23 એ એમ (AM)
આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે