આકાશવાણી સમાચાર વિભાગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે. આજે અંગ્રેજી અને હિન્દીમાં બધા સમાચાર બુલેટિન 24 કલાક મહિલા સમાચાર વાચકો રજૂ કરશે. આજે, અંગ્રેજી અને હિન્દી ન્યૂઝ રૂમનું સમગ્ર કાર્ય મહિલા સ્ટાફ દ્વારા સંભાળવામાં આવશે. આકાશવાણી સમાચાર આજે રાત્રે 9:15 થી 10:00 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક ખાસ પેનલ ચર્ચાનું પણ પ્રસારણ કરશે.આકાશવાણી અમદાવાદ વિભાગના પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચારો પણ મહિલા વાચકો રજૂ કરશે.
Site Admin | માર્ચ 8, 2025 10:59 એ એમ (AM)
આકાશવાણી સમાચાર વિભાગ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે-આજે અંગ્રેજી અને હિન્દીમાં બધા સમાચાર બુલેટિન 24 કલાક મહિલા સમાચાર વાચકો રજૂ કરશે.
