ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 1:29 પી એમ(PM)

printer

આઇપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

આજે આઇપીએલ 2025ની ચોથી મેચ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. બંને ટીમો નવા કેપ્ટનનાં નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ અને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત છે. આઇપીએલનાં ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી પાંચ મેચ રમાઈ છે, જેમાંથી ત્રણ મેચ લખનઉ સુપર જાયન્ટ્સે અને બે મેચ દિલ્હી કેપિટલ્સે જીતી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ