ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 2:19 પી એમ(PM)

printer

આઇપીએલમાં આજે ચેન્નાઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
દરમિયાન, ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો કરતા લખનઉ એ માત્ર 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવી લીધા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.