ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 22, 2025 2:01 પી એમ(PM)

printer

આઇપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલ ટી-20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ટીમ બની હતી. જ્યારે, આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સની સફરનો અંત આવ્યો. પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ મળ્યા બાદ યજમાન મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ 18.2 ઓવરમાં માત્ર 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સનો મુકાબલો લખનઉ જાયન્ટસ સામે સાંજે સાડા સાત વાગ્યે થશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ