ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 28, 2025 10:27 એ એમ (AM)

printer

આઇપીએલની એલિમિનેટરની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે 30મી મેના રોજ મુકાબલો થશે

આઇપીએલની મેચમાં હવે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો એલિમિનેટરમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે થશે.ગઈકાલે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટેસ સામે રોયલ ચેલન્જર્સ બેંગલુરૂએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી, આ સાથે જ રોયલ ચેલન્જર્સ બેંગલુરૂ પોઈન્ટ ટેબલ-2માં પહોંચી ગયું છે. પંજાબ ટોચના સ્થાને જ્યારે બેંગલુરુ બીજા ક્રમે છે. બેંગલુરુની આ જીતથી ગુજરાત ટાઈટન્સને સૌથી મોટું નુકસાન થયું છે. હવે ગુજરાત ટાઈટન્સ ત્રીજા ક્રમે પહોચી ગયું છે. જેના કારણે તે એલિમિનેટરમા રમશે અને તેમાં જીતે તો તેણે ક્વોલિફાયર-2માં પણ જીત હાંસલ કરવી પડશે તોજ તે ફાઇનલમાં પહોચશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ