ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથી વધુ ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 526 પોઈન્ટ વધીને 85,455 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ વધીને 26,144 પર પહોંચ્યો હતો. ક્ષેત્રીય મોરચે, IT, ધાતુ અને ઉધ્યોગના શેર સૌથી વધુ વધ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)
આઇટી, ધાતુઓ અને ઉદ્યોગોના શેરોની આગેકૂચના પગલે ભારતીય શેરબજારમાં તેજી