આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. યુવક દ્વારા સળગાવી દેવામાં આવતા આ સગીર બાળકીનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાનો કેસ વિશેષ અદાલતમાં ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:39 પી એમ(PM)
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
