ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ તરીકે ઉભરી રહ્યા છે.રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે આ પુરસ્કાર સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત અને મજબૂત કરવામાં મદદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.