ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 27, 2025 2:03 પી એમ(PM) | ICC

printer

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે.

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ T20 મેચો માટે નવા પાવર પ્લે નિયમો જાહેર કર્યા છે. જેમાં ટૂંકા ગાળાના ફોર્મેટ માટે શરૂઆતમાં માન્ય ઓવરની સંખ્યા અને પ્રતિબંધિત ક્ષેત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી મહિનાથી અમલમાં આવનારા નવા નિયમો મુજબ, એક ઇનિંગમાં આઠ ઓવર સુધી ઘટાડેલી રમતમાં હવે 30 વારનાં સર્કલની બહાર માત્ર બે ફિલ્ડરો હશે અને પાવર પ્લેની બે ઓવર અને બે બોલ આપવામાં આવશે.
આ જ રીતે, પાંચ ઓવરની ઇનિંગ માટે દોઢ ઓવર પાવર પ્લેની હશે. 10 ઓવરની ઇનિંગમાં ત્રણ ઓવર અને 15 ઓવરની ઇંનિંગમાટે સાડા ચાર ઓવર પાવરપ્લે માટે નિર્ધારિત કરવામાં આવી છે.