આંતરરાષ્ટ્રી યદરિયાઈ સંમેલન ચાલુ વર્ષે 4 થી 6 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે . આ સંમેલનમાં ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન મુખ્યઅતિથિ હશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા અને પેનલિસ્ટ ભવિષ્યના દરિયાઈપ્રાકૃતિક દ્રશ્ય વિશે ચર્ચા કરશે. આ ચર્ચામાં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન અને એશિયાપેસિફિક દેશો ભાગ લેશે. ભારતમાં 15 વર્ષબાદ આ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં સમુદ્રના વર્તમાન પડકારો અનેભવિષ્યના વિવિધ વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનમાં વિશ્વના ત્રણસોથી વધુપ્રતિનિધિઓ ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:54 પી એમ(PM)
આંતરરાષ્ટ્રી યદરિયાઈ સંમેલન ચાલુ વર્ષે 4 થી 6 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે
