જુલાઇ 7, 2025 3:37 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું. જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સહકારી મંડળીઓ થકી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સાથે વિના સહકાર નહિ ઉદ્ધારના સૂત્રને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. આ સહકાર સંમેલનમાં કૃભકોના ડિરેક્ટર બિપિન પટેલ તેમજ હુડકોના સ્વતંત્ર નિયામક કે.સી. પટેલ સહિત જિલ્લાભરના સહકારી આગેવાનો, સહકારી ડેરીઓના ડિરેક્ટર તેમજ મંડળીઓના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.