કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન કર્યું. આજથી આ ટર્મિનલ કાર્યરત થશે. આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે અને મંત્રાલય વધુને વધુ લોકો હવાઈ મુસાફરીનો લાભ લે તે સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:28 એ એમ (AM)
આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન – આજથી ટર્મિનલ કાર્યરત થશે