આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં અધ્યક્ષપદે રાષ્ટ્રીય કક્ષાની “નારી શક્તિ સે વિકસીત ભારત” પરીષદ યોજાઈ ગઈ. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં આપેલા યોગદાનનાં સન્માનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે સ્ત્રી-પુરુષ સમાનતા માટે પુન:સમર્પિત થવા અપીલ કરી હતી.
Site Admin | માર્ચ 8, 2025 7:15 પી એમ(PM)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં અધ્યક્ષપદે રાષ્ટ્રીય કક્ષાની “નારી શક્તિ સે વિકસીત ભારત” પરીષદ યોજાઈ ગઈ
