આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું છે. તેમણે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા હોવાનું પણ જણાવ્યું હતું.
તેમણે દેશમાં આગામી 5-6 વર્ષમાં લાખો વધારાની નોકરીઓ ઊભી કરવાની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ખાનગી ઉપયોગમાં પુનઃપ્રાપ્તિ અને લણણીમાં વધારો કરવા અનુકૂળ ચોમાસાની અપેક્ષા રાખતું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 17, 2024 2:02 પી એમ(PM)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું
