આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડાશાસ્ત્ર 2026 માં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. તે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય અને સત્તાવાર આંકડાશાસ્ત્રની પ્રણાલીમાં સુધારો કરવા માટે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરે છે. 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે.
આ પુરસ્કાર દર બે વર્ષે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રખ્યાત ભારતીય આંકડાશાસ્ત્રીઓને આંકડાશાસ્ત્રમાં તેમના જીવનકાળના યોગદાન અને સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 1:57 પી એમ(PM)
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2026 માટે આંકડાશાસ્ત્રમાં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.