ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 9:14 એ એમ (AM)

printer

અહિંસા એ ભારતનો ધર્મ છે, તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છેઃ ભાગવત્

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે અહિંસા એ ભારતનો ધર્મ છે અને તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ અત્યાચારી અને ઉપદ્રવીઓને પાઠ ભણાવવો એ પણ તેનો ધર્મ છે.
ગઈકાલે નવી દિલ્હીમાં “ધ હિન્દુ મેનિફેસ્ટો” પુસ્તકનું વિમોચન કરતા ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય બીજાને નુકસાન પહોંચાડતું નથી કે અપમાન કરતું નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ