અવકાશમાં ફસાયેલાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે. આ ઘટના અંગે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના વડા નરોત્તમ સાહુએ અવકાશયાત્રીઓના ધરતી પર પરત ફરવા અંગેની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી
Site Admin | માર્ચ 18, 2025 8:43 એ એમ (AM)
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે
