ઓક્ટોબર 31, 2024 2:21 પી એમ(PM) | માનસી અહલાવતે

printer

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 59 કિલો વજન વર્ગમાં માનસી અહલાવતે કેનેડાનાં ખેલાડીને 5-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે આજે પુરુષોની ફ્રી-સ્ટાઈલ 92 કિલો વજન વર્ગમાં, ભારતના સંદીપ એસ માન સ્લોવાકિયાના ખેલાડી સામે રમશે.