રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ અંગે સમાધાન પર કોઈ સમજૂતી થઈ શકી નથી એક મહત્વપૂર્ણ બેઠક થઈ. રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોફ અને વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોફ હતા, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ પણ હતા.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:08 એ એમ (AM)
અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ અંગે સમાધાન પર કોઈ સમજૂતી થઈ શકી નથી
