અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન થયું હતું. બાદમાં સરવે બાદ ખેતી વિભાગને 86 હજાર 195 અરજી મળતાં ખેડૂતોને સહાય અપાઈ છે.આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમારે વધુ માહિતી આપી.
Site Admin | જાન્યુઆરી 2, 2026 5:18 પી એમ(PM)
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી.