નવેમ્બર 13, 2024 8:58 એ એમ (AM)

printer

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મીડિયા કર્મીઓ, તેમજ સામાજિક સંસ્થાઓ માટે અકસ્માત અને ટપાલ વિભાગની પોલિસી આપવાનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મીડિયા કર્મીઓ, તેમજ સામાજિક સંસ્થાઓ માટે અકસ્માત અને ટપાલ વિભાગની પોલિસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને આયુષ્યમાન ભારત યોજનાનાં કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા. મોડાસાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય તેમજ વીમા પોલિસી અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, રેશન કાર્ડ ઈ-કેવાયસી પણ કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.