ઓગસ્ટ 6, 2024 3:26 પી એમ(PM) | રમતગમત

printer

અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનો આરંભ થયો

અરવલ્લી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનો આરંભ થયો છે.
જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા શળાકીય સ્પર્ધામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કબડ્ડી, ખોખો, હેન્ડબોલ, બાસ્કેટબોલ, ગોળાફેંક, વોલિબોલ મળીને કુલ 45 રમતો માટે સ્પર્ધા યોજાઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.