અરવલ્લી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ નજીક સેવા અંતર્ગત સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર, નગર પાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો જોડાયા હતા.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં દરિયા કાંઠે સફાઈ અભિયાનમાં નમો પથ દેવકા થી નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર સુધી 5 કિલોમીટર વિસ્તારમાં સફાઈ કરવામાં આવી