માર્ચ 16, 2025 3:15 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. બાયડ તાલુકાના સવેલાકંપા ખાતે બે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, જામફળ, આંબા, સીતાફળ, આમળા સહિતના પાકની ખેતી કરી છે. આ ઉપરાંત બંને ખેડૂત અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે. આ અંગે ખેડૂત કુંદન પટેલે માહિતી આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.