ઓગસ્ટ 1, 2025 2:34 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું. જેમાં તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન બાદ બાળકોને કયા પ્રકારના સાધનની જરૂર તે આગામી દિવસોમાં આપવામાં આવશે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વધુ માહિતી આપી