અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો એકત્રીત કરતાં કેન્ર્ ઉપર સફાઈ કરવામાં આવી રહી છે. મોડાસા શહેરમાં જે જગ્યા ઉપર ગંદકી થતી હતી ત્યાં નગરપાલિકા દ્વારા દિવાલ પર ચિત્રકામ કરવામાં આવી રહ્યું આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બાકી રહી ગયેલા કામકાજ પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પાલિકાના પ્રમુખ નિરજ શેઠે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 2:38 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
