એપ્રિલ 6, 2025 5:49 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો

અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એસટી બસને લીલીઝંડી આપતા કહ્યું ગુજરાતમાંથી સીધા રણુજા જતી રાજ્યની આ પ્રથમ એસટી બસ સેવા છે.