ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. પાલ્લા ગામે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાની શરૂઆત કરાઇ. આ પ્રસંગે વિવિધ રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે શ્રી બરંડાએ ખેલ મહોત્સવથી રમતવીરોને થતાં ફાયદા અંગે વાત કરી.