અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોંઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવિણ માળી અને પી. સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ સાથે માનવજાતનો અતૂટ સંબંધ મજબૂત બને તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી વસંતપંચમીના પાવન દિવસે આ મહોત્સવ યોજાયો.
Site Admin | જાન્યુઆરી 23, 2026 3:12 પી એમ(PM)
અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો.