ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 7:33 પી એમ(PM) | શોભના બારૈયા

printer

અરવલ્લીમાં મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય ઝડપથી શરૂ કરવા સાબરકાંઠાનાં સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત

સાબરકાંઠાનાં લોકસભા સાંસદ શોભના બારૈયાએ આજે લોકસભામાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની રજૂઆત કરી હતી.બારૈયાએ અરવલ્લીના મોડાસા ખાતે મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય બને તેટલી
ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.(બાઈટ- શોભના બારૈયા, લોકસભા સાંસદ)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ