નવેમ્બર 5, 2025 3:03 પી એમ(PM)

printer

અરવલ્લીમાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

અરવલ્લીમાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી લાખો ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેશ્વો નદીમાં આવેલા પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરીને ભાવિકો ધન્ય બન્યાં હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.