અરવલ્લીજિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી પરમારેજણાવ્યું કે, હાર-જીતનુંમહનહીં ખેલદિલીની ભાવના મહત્વની છે.
Site Admin | માર્ચ 17, 2025 2:42 પી એમ(PM)
અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો
