અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 15 જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલનું નિદર્શન કરાયું. દરમિયાન જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજે 460 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા જેનાથી એક હજારથી વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમ રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારે જણાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 3:20 પી એમ(PM)
અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો.