ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 7:44 પી એમ(PM)

printer

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે. રાજ્યની વિવિધ સરકારી જિલ્લાસ્તરની રમતગમત શાળા DLSSમાં વર્ષ 2025-26માં પ્રવેશ માટે આ ટેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં 9 અને 11 વર્ષની વયના બાળકો જોડાઈ શકશે. આ ટેસ્ટમાં 30 અને 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધા યોજાશે. પસંદગી પામેલા ખેલાડીઓને DLSS સ્કૂલમાં પ્રવેશ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.