અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરવલ્લીના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક – DySP આર. ડી. ડાભીએ જણાવ્યું, મોડાસાના રાણા સૈયદ નજીકથી અમદાવાદ જતી ઍમ્બુલૅન્સમાં આ બનાવ બન્યો હતો. મોડાસા નગરપાલિકાના અગ્નિશમન દળે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
Site Admin | નવેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)
અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત….